જો સુરેખ સમીકરણ સંહતિ  $2 x + y - z =7$ ; $x-3 y+2 z=1$ ; $x +4 y +\delta z = k$, જ્યાં $\delta, k \in R$ ને અસંખ્ય ઉકેલો હોય,તો  $\delta+ k=\dots\dots\dots$

  • [JEE MAIN 2022]
  • A

    $-3$

  • B

    $3$

  • C

    $6$

  • D

    $9$

Similar Questions

$\left| {\,\begin{array}{*{20}{c}}{4 + {x^2}}&{ - 6}&{ - 2}\\{ - 6}&{9 + {x^2}}&3\\{ - 2}&3&{1 + {x^2}}\end{array}\,} \right|$ એ.. .. વડે વિભાજ્ય નથી.

નિશ્ચાયકનો ઉપયોગ કરી $(1, 2)$ અને $(3, 6)$ ને જોડતી રેખાનું સમીકરણ શોધો.

જો સમીકરણ સંહિતા $2 x-y+z=4$, $5 x+\lambda y+3 z=12$,$100 x-47 y+\mu z=212$ ને અસંખ્ય ઉકેલો હોય તો  $\mu-2 \lambda =. . . ... .$

  • [JEE MAIN 2025]

જો $B$ એ $3 \times 3$ શ્રેણિક છે કે જેથી  $B^2 = 0$, તો $|( I+ B)^{50} -50B|$ = . . .

  • [JEE MAIN 2014]

જો $\left| {\,\begin{array}{*{20}{c}}a&b&c\\m&n&p\\x&y&z\end{array}\,} \right| = k$, તો $\left| {\,\begin{array}{*{20}{c}}{6a}&{2b}&{2c}\\{3m}&n&p\\{3x}&y&z\end{array}\,} \right| = $